ભગવદી! દુઃખ માં ધરશો રે

ભગવદી! દુઃખ માં ધરશો રે, ધીરજ ધરી ભજતાં ઠરશો. (ટેક) દુઃખ માં ધરશો, કૃષ્ણ સ્મરશો, તો ભવ-દધિ સદ્ય તરશો રે, ગુણ ઘણો છે દુઃખ સહ્યામાં, કરવો એમ વિચાર રે; નહિ તો ભક્તનું દુઃખ સહે કેમ, સમર્થ કરુણાસાગર. (૧) સકળ સંતાપ નિવારે, એક હરિનું નામ રે; હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ, તો ગમતું ઘનશ્યામ. (૨)…

ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે

શ્રીઠાકોરજીને જગાવવાનું પદ રચનાઃ આસકરણજી (રાગઃ બિભાસ) ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે રજની બિતી બિમલ ભયો ભોર, ઘર ઘર દધિ મથત ગોપિકા દ્વિજ કરત વેદકો શોર (૧) કરો  લેઉ દધિ ઔર ઓદન મિશ્રી મેવા પરોસૂં ઔર, ‘આસકરણ’ પ્રભુ મોહન તુમ પર વારોં તનમન પ્રાણ અકોર (ર) ભાવાર્થઃ શ્રીયશોદાજી શય્યામંદિરમાં પોઢેલા પોતાના લાડીલા લાલને જાગવા માટે…

પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે

શ્રીયમુનાજીનું પદ રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી (રાગઃ રામકલી) પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે, સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧) તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે, કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨) ભાવાર્થઃ શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે.…

હિંડોળાનું પદ (હરિયાળી અમાસ)

હિંડોળાનું પદ  (હરિયાળી અમાસ) રચનાઃ શ્રી ગોવિંદસ્વામી રાગઃ મલ્હાર હિંડોરે ઝૂલત હૈ પિય પ્યારી, તેસીયે ઋતુ પાવસ સુખદાયક, તેસીયે ભૂમિ હરિયારી (૧) ઘન ગરજત તેસીયે દામિની કોંધત, ફૂહી પરત સુખકારી, અબલા અતિ સુકુમારિ ડરત મન, પુલકિ ભરત અંકવારી (૨) મદનગોપાલ તમાલ શ્યામ તન કનકવેલી સુકુમારી, ગિરિધર લાલ રસિક રાધા પર ગોવિંદ જન બલિહારી (૩) ભાવાર્થઃ…

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા રચનાઃ સૂરદાસજી રાગઃ મલ્હાર બોલે માઈ ગોવર્ધન પર મુરવા, તૈસીયે શ્યામઘન મુરલી બજાઈ, તૈસે હી ઊઠૈ ઝુક ધુરવા (૧) બડી બડી બુંદન બરખન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા, સૂરદાસ પ્રભુ તિહારે મિલનકો, નિસિ જાગત ભયો ભુરવા (૨) ભાવાર્થઃ જેઠ અને અષાડ માસની અસહ્ય ગરમીથી વ્રજવાસીઓ અકળાઈ રહ્યાં હતાં. ગોપીજનોને તો…

શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો

શ્રીગુસાંઇજીનું પદ (રચનાઃ શ્રીમાધવદાસજી) (રાગઃ ભૈરવ) શ્રીગોકુલ ગામકો પેંડો હી ન્યારો, મંગલરૂપ સદા સુખદાયક દેખિયત તીન લોક ઉજિયારો (૧) જહાં વલ્લભ સુત અભય વિરાજત, ભક્તજનન કે પ્રાણન પ્યારો, ‘માધોદાસ’ બલ બલ પ્રતાપબલ શ્રીવિઠ્ઠલ સર્વસ્વ હમારો (ર) ભાવાર્થઃ જે શ્રીગોકુલ ગામને શ્રીઠાકોરજીએ અને શ્રીગુસાંઇજીએ સનાથ કર્યું છે. તેની રીતભાત (પંડો) જુદી જ છે. કારણ, અહીં શ્રીવલ્લ્ભરાજકુમાર…

પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ

શ્રીમહાપ્રભુજીનું પદ (રચનાઃ ગો. શ્રીદ્વારકેશજી) (રાગઃ ભૈરવ) પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલનાથ પરમ સુખકારી, ભવદુઃખહરન ભજનફલપાવન કલિમલહરનપ્રતાપ મહારી  (૧) શરન આયે છાંડત નાહિ કબહું બાંહ ગહે કી લાજ વિચારી, તજો અન્ય આશ્રય, ભજો પદ પંકજ, ‘દ્વારકેશ’ પ્રભુ કી બલહારી  (૨) ભાવાર્થઃ સવારનો સુંદર સમય છે. સવારે  જાગીને સૌ પ્રથમ સ્મરણ કોનું કરીશું ? જે આપણને સર્વ…

ઐસી કો તુમ બિન કૃપા કરે

(રાગઃ ભૈરવ) ઐસી કો તુમ બિન કૃપા કરે, લૈત સરન તતછિન કરુનાનિધિ, ત્રિવિધ સંતાપ હરે (૧) સુફલ કિયો મેરો જનમ, મહાપ્રભુ પ્રભુતા કહિ ન પરે, પૂરન બ્રહ્મ કૃપા-કટાક્ષ તેં ભવ કોં ‘કુંભન’ તરે. (૨) ભાવાર્થઃ શ્રીમહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક કુંભનદાસજી બ્રહ્મસંબંધ લઈને શરણે આવ્યા, ત્યારે તેમના મનમાં જાગેલા ભાવ આ પદમાં તેમણે વર્ણવ્યા છે. તેમના વૈષ્ણવી…

ભોર હી વલ્લભ વલ્લભ કહિયે

રચનાઃ શ્રીહરિરાયજી (રાગઃ ભૈરવ) ભોર હી વલ્લભ વલ્લભ કહિયે, આનંદ પરમાનંદ કૃષ્ણમુખ સુમર સુમર આઠોં સિદ્ધિ પૈયે. (૧) અરુ સુમરો શ્રીવિઠ્ઠલ ગિરિધર ગોવિંદ દ્વિજવરભૂપ, બાલકૃષ્ણ ગોકુલ-રઘુ-યદુ-પતિ નવ ઘનશ્યામ સ્વરૂપ. (૨) પઢો સાર વલ્લભવચનામૃત, જપો અષ્ટાક્ષર નિત ધરી નેમ, અન્ય શ્રવણકીર્તન તજિ નિસદિન સુનો સુબોધિની જિય ધરી પ્રેમ. (૩) સેવો સદા નંદયશોમતિસુત પ્રેમ સહિત ભક્તિ જિય…

મંગલ માધો નામ

મંગલ માધો નામ (રાગઃ પૂર્વી) આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઇત કૃષ્ણ, ઉત કૃષ્ણ; જિત દેખો તિત તિત કૃષ્ણમઈ રી. મોર મુકુટ ધરેં કુંડલ, કરન ભરેં મુરલી; મધુર ધ્વનિ તાન નઈ રી. (૧) કાછિની કાછેં લાલ ઉપરેના, પીત પટ; તિહિં કાલ સોભા દેખ થકિત ભઈ રી. ‘છીતસ્વામી’ ગિરિધર વિઠ્ઠલેશ પ્રભુવર; નિરખત છબિ અંગ અંગ છઈ રી.…