બોલે માઈ, ગોવર્ધન પર મુરવા

બોલે માઈ, ગોવર્ધન પર મુરવા રચનાઃ સૂરદાસજી રાગઃ મલ્હાર બોલે માઈ ગોવર્ધન પર મુરવા, તૈસીયે શ્યામઘન મુરલી બજાઈ, તૈસે હી ઊઠૈ ઝુક ધુરવા (૧) બડી બડી બુંદન બરખન લાગ્યો, પવન ચલત અતિ ઝુરવા, સૂરદાસ પ્રભુ તિહારે મિલનકો, નિસિ જાગત ભયો ભુરવા (૨) ભાવાર્થઃ જેઠ અને અષાડ માસની અસહ્ય ગરમીથી વ્રજવાસીઓ અકળાઈ રહ્યાં હતાં. ગોપીજનોને તો…