શ્રાવણી પર્વ (૭)

આજે શ્રાવણ વદ ચોથ. પ. પૂ. ગો. ૧૦૮ ઇન્દિરાબેટીજી મહોદયા – પૂ. શ્રી જીજીનો મગંલ જન્મદિવસ. આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ તેમજ આપશ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત્પ્રણામ સાથે અનેકાનેક શુભકામનાઓ પાઠવતાં ધન્યતા અનુભવીએ છીએ. આ મંગલ જન્મદિવસના ઉપલક્ષમાં શ્રાવણી પર્વ અંતર્ગત આપણે આપશ્રી રચિત કેટલાંક સુંદર કાવ્યો માણ્યાં. આ ભક્તિસભર રચનાઓ આપશ્રીના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું મહત્વનું પાસું…

શ્રાવણી પર્વ (૬)

મુજને મેળાવ રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા ———————————————————————————————- [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-6.mp3|titles=shravani parva-6] હો… યમુના તારા માધવશું… મુજને મેળાવ મારા મનડાનો મોર મારા આંગણે નચાવ… હો… હે યમુના તારા. મારા કેશમાં મોગરાનો… ગજરો ગૂંથાવ મારી સેંથીમાં સિન્દુર એના હાથનું પુરાવ… મારા મનડાનો મોર. મને કાળા તે રંગની…. કંચૂકી પહેરાવ મારા કંઠે કઠુલો એના રંગનો જડાવ….…

શ્રાવણી પર્વ (૫)

રાસ રમાડે સાંવરિયો રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા —————————————————————————————- રસમાં ઘોળી, રંગમાં રોળી; રાસ રમાડે…. સાંવરિયો. (૧) શ્રીજી મારો શ્યામ દુલારો, મધુકર કાળો…. ભમ્મરીયો. (૨) વેણુ વાગી, રસ અનુરાગી, મનમાં મલકે…. ચાંદલિયો. (૩) શ્રીજી મારો શ્યામ દુલારો, નાચે ઘેઘૂર…. ઘમ્મરીયો. (૪) નાકે વાળી, આપે તાળી, હડપચીએ છે…. હીરલિયો. (૫) શ્રીજી મારો શ્યામ…

શ્રાવણી પર્વ (૪)

રાધા માધવકી બન જાયે રચનાઃ પ.પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા ——————————————————————- [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-4.mp3|titles=shravani parva-4] મીત વહી જો બીના બુલાયે, મનમેં આયે ફિર નહીં જાયે. ગીત વહી જો અનજાનેમેં, બાર બાર મુખસે દોહરાયે. હીત વહી જો અપનેપનસે, સત્ય જીવનકા પથ દિખલાયે. પ્રીત વહી જો પાગલપન દે, પ્રાણોં મેં પીડા ભરજાયે. રીત યહી હૈ જીનેકી ઈક, જીંદગી…

શ્રાવણી પર્વ (૩)

પુષ્ટિપતાકા રચનાઃ પૂ.ગો.૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા પુષ્ટિ પતાકા! તુજે પ્રણામ તુજે પ્રણામ ….પુષ્ટિ પતાકા વૈષ્ણવ હૈ હમ વૈષ્ણવ હૈ, વલ્લભ કે હમ વૈષ્ણવ હૈ ….પુષ્ટિ પતાકા ભક્તિઅમૃત પીનેવાલે, પ્રેમ સભીકો દેનેવાલે પ્રભુ ચરણોકે પરવાને હમ, છકે હુએ મતવાલે હૈ ….પુષ્ટિ પતાકા રાગ ભોગસે દૂર રહેં હમ ભગવદ્ રસ ભરપૂર રહેં હમ હરિ હરિ મુખસે રટનેવાલે,…

શ્રાવણી પર્વ (૨)

શ્રાવણી પર્વ (૨) પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને…

શ્રાવણી પર્વ (૧)

“શ્રાવણી પર્વ” (૧) શ્રાવણ વદ ચોથ એટલે પરમ પૂજ્યપાદ ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (પૂ. શ્રી જીજી)નો જન્મદિન. ‘પુષ્ટિગીત’માં આપણે સાત દિવસ સુધી (શ્રાવણ સુદ તેરસ થી શ્રાવણ વદ ચોથ સુધી) ભક્તિભાવ સભર કવિયિત્રીનું કોમલ હૃદય ધરાવનાર, પ્રેમ અને કરુણાની મંગલમૂર્તિ સ્વરૂપ પૂ. શ્રી જીજીની પદ્ય રચનાઓને માણીશું. ———————————————————————— [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-1.mp3|titles=shravani parva-1] વલ્લભ વ્હાલા વિનંતી મારી…

પવિત્રા બારસ

પવિત્રા બારસ સમર્પણ ધોળ આજનો દિવસ મારે અતિ મંગલકારીજી શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી. સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી. ચિત્તમાં  ચિંતા  તણો  નહિ  પારજી. જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી. પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી. આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી. તે જીવનો અમે કરીશું અંગીકાર કદી નહિ ત્યજીએ…

પવિત્રાનું પદ

પવિત્રાનું પદ રચનાઃ શ્રી દ્વારકેશજી મહારાજ (રાગઃ મલ્હાર) શ્રીવલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરિયે ઉદ્ધાર ।।૧।। સંગદોષ લાગ્યો નિરધાર, અબ કિહિ બિધ ઈચ્છાકો નિસ્તાર ।।૨।। તતછિન પ્રગટ કૃષ્ણ અવતાર, મુખતેં વચન કહત ઉચ્ચાર ।।૩।। અબતેં કરોં બ્રહ્મસંબંધ, પંચદોષકો રહે ન ગંધ ।।૪।। વચન સુનત મન હરખ બઢાઈ, અરપી પવિત્રા ભોગ ધરાઈ ।।૫।। તબતેં સેવા…

ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ? શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો શ્રીમહાપ્રભુજીની આજ્ઞાને, તર્કવિતર્ક વિનાની, વિશુદ્ધ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરજો. શ્રીમહાપ્રભુજી તૃતીય સ્કંધના ‘શ્રીસુબોધિનીજી’માં આજ્ઞા કરે છે કે ‘ભગવાનનાં ચરણારવિંદના માહાત્મયનું…