શ્રાવણી પર્વ (૧)

“શ્રાવણી પર્વ” (૧) શ્રાવણ વદ ચોથ એટલે પરમ પૂજ્યપાદ ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (પૂ. શ્રી જીજી)નો જન્મદિન. ‘પુષ્ટિગીત’માં આપણે સાત દિવસ સુધી (શ્રાવણ સુદ તેરસ થી શ્રાવણ વદ ચોથ સુધી) ભક્તિભાવ સભર કવિયિત્રીનું કોમલ હૃદય ધરાવનાર, પ્રેમ અને કરુણાની મંગલમૂર્તિ સ્વરૂપ પૂ. શ્રી જીજીની પદ્ય રચનાઓને માણીશું. ———————————————————————— [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-1.mp3|titles=shravani parva-1] વલ્લભ વ્હાલા વિનંતી મારી…