આજે શ્રાવણ વદ ચોથ. પ. પૂ. ગો. ૧૦૮ ઇન્દિરાબેટીજી મહોદયા – પૂ. શ્રી જીજીનો મગંલ જન્મદિવસ.
આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ તેમજ આપશ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત્પ્રણામ સાથે અનેકાનેક શુભકામનાઓ પાઠવતાં ધન્યતા અનુભવીએ છીએ.
આ મંગલ જન્મદિવસના ઉપલક્ષમાં શ્રાવણી પર્વ અંતર્ગત આપણે આપશ્રી રચિત કેટલાંક સુંદર કાવ્યો માણ્યાં. આ ભક્તિસભર રચનાઓ આપશ્રીના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું મહત્વનું પાસું છે. આપનાં અનેક કાવ્યો ‘સાંવરિયા શેઠની શેઠાણી’, ‘મોગરાનો શ્વાસ’, ’ગાવલડી મારે બનવું છે’ જેવાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયા છે તેમજ કેસેટ-સીડી દ્વારા પણ પ્રકાશિત થયાં છે.
આ કાવ્યો આપશ્રીના ભક્તહૃદયની ભાવુકતા, કવિહૃદયની કોમળતા અને મધુરતા તથા વિદ્વત્તાના પ્રતીક સમાં છે. આજે જોઈએ આવું જ એક કાવ્ય.
શ્રીજી દેખાય
રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા
———————————————————————————–
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-7.mp3|titles=shravani parva-7]
wounderful,I love it. I love ji ji . I listen every morning,
જી જી ના ચરણો માં મારા દ્ન્દવત પ્રણામ પહોચે અને અમને આવા સુંદર ભાવ ભીના કિર્તનોનો રસ થાળ હમેશા આપતા રહે તેવી ચરણો માં વિનંતી જે શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ