શ્રીહરિરાયજી કૃત પ્રાતઃ સ્મરણમ્

(છંદ – વંસતતિલકા) પ્રાતઃ સ્મરેદ્ ભગવતો વર વિઠ્ઠલસ્ય, પાદાર વિંદ-યુગલં સકલાર્થસિદ્​ધ્યૈ । યો વૈ વિતર્ક-તમસા પિહિતં સ્વભક્તં, પ્રીતઃશમા દિવ-પુરોદિત-તિગ્મ રશ્મિઃ ।।૧।। પ્રાતઃ સ્મરેન્, નમન-નિર્વૃતિદં મુરારેઃ, પૂર્ણાવતાર-વર વિઠ્ઠલ પાદ પદ્મમ્ । માયા વિકૃત્ય-ગહનં ગત બંધુ લોકે, યો વૈ સ્વમાર્ગ-મનયત્ કૃપયા પ્રપન્નમ્ ।।૨।। પ્રાતર્ભજે-દમલ મૂર્તિ મનંત શકતેઃ, શ્રીવિઠ્ઠલસ્ય જન તાપ-હરસ્ય નિત્યમ્ । યો વૈ જનસ્ય શતજન્મ-કૃતા પરાધં,…

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વનું ધોળ

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વ નિત્ય ગાયે જી, તેના જન્મોજન્મના પાપ સર્વે જાયે જી. (૧) શ્રીજી શ્રીનવનીત પ્રિયા સુખકારી જી, સમરો શ્રીમથુરાનાથ કુંજબિહારી જી. (૨) શ્રીવિઠ્ઠલેશ રાય દ્વારકેશ રાય ગિરિધારી જી, શ્રીગોકુલચંદ્રમાજી શ્રીમદનમોહન પર વારી જી. (૩) બીજું તત્વ શ્રીવલ્લભકુળને ભજીએ જી, કુળ લોકલાજ ને કા’ન સર્વે તજીએ જી. (૪) ત્રીજું તત્વ શ્રીગોવર્ધન – ગ્રંથ ગાઈએ જી.…