પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ

શ્રીમહાપ્રભુજીનું પદ (રચનાઃ ગો. શ્રીદ્વારકેશજી) (રાગઃ ભૈરવ) પ્રાતસમેં સમરોં શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલનાથ પરમ સુખકારી, ભવદુઃખહરન ભજનફલપાવન કલિમલહરનપ્રતાપ મહારી  (૧) શરન આયે છાંડત નાહિ કબહું બાંહ ગહે કી લાજ વિચારી, તજો અન્ય આશ્રય, ભજો પદ પંકજ, ‘દ્વારકેશ’ પ્રભુ કી બલહારી  (૨) ભાવાર્થઃ સવારનો સુંદર સમય છે. સવારે  જાગીને સૌ પ્રથમ સ્મરણ કોનું કરીશું ? જે આપણને સર્વ…

ઐસી કો તુમ બિન કૃપા કરે

(રાગઃ ભૈરવ) ઐસી કો તુમ બિન કૃપા કરે, લૈત સરન તતછિન કરુનાનિધિ, ત્રિવિધ સંતાપ હરે (૧) સુફલ કિયો મેરો જનમ, મહાપ્રભુ પ્રભુતા કહિ ન પરે, પૂરન બ્રહ્મ કૃપા-કટાક્ષ તેં ભવ કોં ‘કુંભન’ તરે. (૨) ભાવાર્થઃ શ્રીમહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક કુંભનદાસજી બ્રહ્મસંબંધ લઈને શરણે આવ્યા, ત્યારે તેમના મનમાં જાગેલા ભાવ આ પદમાં તેમણે વર્ણવ્યા છે. તેમના વૈષ્ણવી…

ભોર હી વલ્લભ વલ્લભ કહિયે

રચનાઃ શ્રીહરિરાયજી (રાગઃ ભૈરવ) ભોર હી વલ્લભ વલ્લભ કહિયે, આનંદ પરમાનંદ કૃષ્ણમુખ સુમર સુમર આઠોં સિદ્ધિ પૈયે. (૧) અરુ સુમરો શ્રીવિઠ્ઠલ ગિરિધર ગોવિંદ દ્વિજવરભૂપ, બાલકૃષ્ણ ગોકુલ-રઘુ-યદુ-પતિ નવ ઘનશ્યામ સ્વરૂપ. (૨) પઢો સાર વલ્લભવચનામૃત, જપો અષ્ટાક્ષર નિત ધરી નેમ, અન્ય શ્રવણકીર્તન તજિ નિસદિન સુનો સુબોધિની જિય ધરી પ્રેમ. (૩) સેવો સદા નંદયશોમતિસુત પ્રેમ સહિત ભક્તિ જિય…

શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે

(રાગઃ સારંગ) શ્રીમદ્ વલ્લભ રૂપ સુરંગે, નખ સિખ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન-સંપત્તિ અંગ અંગે. (૧) ચટક-મટક ગિરિધર જુકી નાંઈ, એન મેન વ્રજરાજ ઉછંગે. ‘પદ્મનાભ’ દેખે બની આવે, સુધ રહી રાસરસાલભ્રૂભંગે. (૨) ભાવાર્થઃ શ્રીપદ્મનાભદાસજીને મધ્યાહ્ન સમયે શ્રીવલ્લભના અલૌકિક સ્વરૂપનાં દર્શન થાય છે. મેઘશ્યામ શ્રીવલ્લભ અનુરાગના રક્તરંગથી-લીલારસરંગથી ગુલાબી કમળની કાંતિ જેવો શોભે છે. આપે નખથી શિખા…