શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્રમાં શ્રીગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં ધર્મીસ્વરૂપનું વર્ણન અને ત્યારપછીના શ્લોકોમાં શ્રીવલ્લભના છ ગુણ – ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે.
(છંદ-શિખરિણી)
સ્ફુરત-કૃષ્ણ-પ્રેમામૃત-રસ-ભરેણાતિ-ભરિતા,
વિહારાન્ કુર્વાણા વ્રજપતિ-વિહારાબ્ધિષુ સદા ।
પ્રિયા ગોપીભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ,
પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિઃ સકરુણા ।।૧।।
(છંદ-આર્યા)
શ્રીભાગવત–પ્રતિપદ–મણિવર–ભાવાંશુ–ભૂષિતા મૂર્તિઃ ।
શ્રીવલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસસ્યસૌભાગ્યમ્ ।।૨।।
(છંદ-શાર્દૂલવિક્રીડિત)
માયાવાદતમોનિરસ્ય મધુભિત્–સેવાખ્ય-વર્ત્માદ્ભુતમ્
શ્રીમદ્-ગોકુલનાથ-સંગમસુધા-સમ્પ્રાપકં તત્ક્ષણાત્ ।
દુષ્પાપં પ્રકટીચકાર કરુણા-રાગાતિ-સમ્મોહનઃ
સ શ્રીવલ્લભ-ભાનુરુલ્લસતિ યઃ શ્રીવલ્લવીશાંતરઃ ।।૩।।
(છંદ-શિખરિણી)
ક્વચિત્ પાણ્ડિત્યં ચેન્ન નિગમગતિઃ સાપિ યદિ ન
ક્રિયા સા સાપિ સ્યાત્ યદિ ન હરિમાર્ગે પરિચયઃ ।
યદિ સ્યાત્ સોપિ શ્રીવ્રજપતિ-રતિર્ નેતિ નિખિલૈઃ
ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ્ ।।૪।।
(છંદ-શાર્દૂલવિક્રીડિત)
માયાવાદિ-કરીન્દ્ર-દર્પ-દલનેનાસ્યેન્દુ-રાજોદ્ગતઃ
શ્રીમદ્-ભાગવતાખ્ય-દુર્લભ-સુધા–વર્ષેણ વેદોક્તિભિઃ ।
રાધાવલ્લભ-સેવયા તદુચિત–પ્રેમ્ણોપદેશૈરપિ
શ્રીમદ્-વલ્લભનામધેય-સદૃશો, ભાવી ન ભૂતોઽસ્ત્યપિ ।।૫।।
(છંદ-પૃથ્વી)
યદઙ્ઘ્રિ-નખ-મણ્ડલ–પ્રસૃત-વારિ-પીયૂષ-યુગ્-
વરાઙ્ગ-હૃદયૈઃ કલિસ્ તૃણમિવેહ તુચ્છીકૃતઃ ।
વ્રજાધિપતિરિન્દિરા – પ્રભૃતિ-મૃગ્ય-પાદામ્બુજઃ
ક્ષણેન પરિતોષિતસ્તદનુગત્વમેવાસ્તુ મે ।।૬।।
(છંદ-પૃથ્વી)
અઘૌઘ-તમસાવૃતં કલિ-ભુજઙ્ગમાસાદિતમ્
જગદ્ વિષય-સાગરે, પતિતમસ્વધર્મે રતમ્ ।
યદીક્ષણ-સુધા-નિધિ સમુદિતોઽનુકમ્પામૃતાદ્
અમૃત્યુમકરોત્ ક્ષણાદરણમસ્તુ મે તત્પદમ્ ।।૭।।
।। ઇતિ શ્રીવિઠ્ઠલેશ્વરવિરચિતં શ્રીસ્ફુરત્કૃષણપ્રેમામૃતસ્તોત્રં સમ્પૂર્ણમ્ ।।