સ્નાનયાત્રાનું પદઃ જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી
[રચના-ગોવિંદસ્વામી] [રાગ-બિલાવલ] જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી કરત સ્નાન ગોવર્ધનધારી । શીતલ જલ ઘટ હાટક ભરિ ભરિ રજની અધિવાસન સુખકારી ।।૧।। વિવિધ સુગંધ પહોપકી માલા તુલસીદલ લે સરસ ર્સંવારી । કર લે શંખ ન્હવાવત હરિકો શ્રી વિઠ્ઠલ પ્રભુકી બલિહારી ।।૨।। તેસેઈ નિગમ પઢત દ્વિજ આગે તેસોઈ ગાન કરત વ્રજનારી । જે જે શબ્દ ચાર્યો દિશ વ્હે…
યહ માંગો ગોપીજનવલ્લભ
(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃબિલાવલ) યહ માંગો ગોપીજનવલ્લભ । માનુષજન્મ ઔર હરિસેવા, વ્રજવસવો દીજે મોહિ સુલભ ।।૧।। શ્રીવલ્લભકુલકો હો હું ચેરો, વૈષ્ણવજનકો દાસ કહાઉં । શ્રીયમુના જલ નિત્ય પ્રતિ ન્હાઉં, મન કર્મ વચન કૃષ્ણ ગુણ ગાઉં ।।૨।। શ્રીભાગવત શ્રવણ સૂનું નિત ઈન તજ ચિત્ત કહૂં અનત ન લાઉં। પરમાનંદદાસ યહ માંગત નિત નિરખોં કબહૂં ન અઘાઉં ।।૩।।…
ગંગા પતિતનકો સુખ દેની
(રચનાઃ પરમાનંદદાસજી) (રાગઃ બિભાસ) ગંગા પતિતનકો સુખ દેની । સેવા કર ભગીરથ લાયે પાપ કાટનકો પેની ।।૧।। સકલ બ્રહ્માંડ ફોરકે આવત ચલત ચાલ ગજગેની । પરમાનંદ પ્રભુ ચરણ પરસતેં ભઈ કમલદલનયની ।।૨।। આ પદમાં પરમાનંદદાસજી ગંગાજીનો મહિમા વર્ણવે છે. ગંગાજી પતિતોપાપીઓને સુખ દેનારાં છે. ગંગાસ્નાનથી અનેક જન્મોનાં પાતકો દૂર થાય છે. ગંગાજી તો સ્વર્ગની સરિતા.…
શ્રીમહાપ્રભુજીની વધાઈ – શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો
(રચનાઃ શ્રીહરિરાયજી) (રાગઃ આસાવરી) શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો । સબ ગુણ પૂરણ કરુણાસાગર જહાં મહારસ પૈયે હો ।।૧।। સુરત હી દેખ અનંગ વિમોહિત તન મન પ્રાન બિકૈયે હો । પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુન ગૈયે હો ।।૨।। સબહિનતે અતિ ઉત્તમ જાની ચરનપર પ્રીત બઢૈયે હો । કાન ન…
શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ
શ્રીહરિરાયજી વિરચિત શ્રીયમુનાવિજ્ઞપ્તિઃ કૃષ્ણાં કૃષ્ણસમાં કૃષ્ણરૂપાં કૃષ્ણરસાત્મિકામ્ । કૃષ્ણલીલામૃતજલાં કૃષ્ણસંબંધકારિણામ્ ।।૧।। શ્યામ-સ્વરૂપા, શ્રીકૃષ્ણ સમાન ગુણોવાળાં, શ્રીકૃષ્ણ સમાન રૂપવાળાં, શ્રીકૃષ્ણરૂપી રસથી ભરેલાં, શ્રીકૃષ્ણે જ્યાં લીલા કરી છે, તે અમૃતજળથી ભરેલાં, શ્રીકૃષ્ણ સાથે સંબંધ કરાવનારાં (શ્રીયમુનાજીને હું નમન કરું છું.) (૧) કૃષ્ણપ્રિયાં કૃષ્ણમુખ્ય – રસસંગમદાયિનીમ્ । કૃષ્ણક્રીડાશ્રયાં કૃષ્ણ – પદવીપ્રાપિકામપિ ।।૨।। શ્રીકૃષ્ણનાં પ્રિયા, શ્રીકૃષ્ણના મુખ્ય રસનો ભક્તોને…