ચૈત્ર સુદ-૯, રામનવમી
(રાગઃ દેવગંધાર) માઈ પ્રગટ ભયે હૈં રામ । હત્યા તીન ગઈ દશરથકી સુનત મનોહર નામ ।।૧।। બંદી જન સબ કૌતુક ભૂલે રાઘવ જન્મ નિધાન । હરખે લોગ સબૈ ભુવ પરકે યુવજન કરત હૈં ગાન ।।૨।। જય જયકાર ભયો વસુધા પર, સંતન મન અભિરામ । ‘પરમાનંદદાસ’ બલિહારી ચરનકમલ વિશ્રામ ।।૩।। ભાવાર્થઃ હે બહેન, શ્રીરામજીનું પ્રાકટ્ય થયું…