ધન્ય શ્રી યમુના મા

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/018-Dhanya-Shri-Yamuna-Krupa-Kari.mp3|titles=Dhanya Shri Yamuna Krupa Kari] ધન્ય શ્રી યમુના મા ધન્ય શ્રીયમુના મા! કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો; વ્રજની રજમાં અહર્નિશ અમને, સ્થિર કરીને સ્થાપજો… (ટેક) તમો મોટાં છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી; શરણે લેજો અમને તાણી, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌ શ્રીવૃંદાવનની વાટમાં, ન્હાવું શ્રીયમુના ઘાટમાં; વહાલે રાસ…

શૃંગારનું પદ

શૃંગારનું પદ શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે. (રચનાઃ વિષ્ણુદાસ) (રાગઃ બિલાવલ) આઓ ગોપાલ સિંગાર બનાઉં, વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે…

ફૂલના હિંડોળાનું પદ

ફૂલના હિંડોળાનું પદ રચનાઃ શ્રીચતુર્ભુજદાસજી (રાગઃ માલવ) ફૂલનકો હિંડોરો ફૂલનકી ડોરી, ફૂલે નંદલાલ ફૂલી નવલકિશોરી; ફૂલનકે ખંભ દોઉ ડાંડી ફૂલનકી, પટુલી બૈઠે દોઉ એક જોરી (૧) ફૂલે સઘન વન ફૂલે નવકુંજન, ફૂલી ફૂલી યમુના ચઢત હિલોરી; ચતુર્ભુજ પ્રભુ ફૂલે નિપટ કાલિંદી કૂલે, ફૂલી ભામિની દેત અકોરી (૨) ભાવાર્થઃ યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળામાં ઝૂલે છે. સખીઓ…