હિંડોળાનું પદ – હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ

હિંડોળાનું પદ

(રાગ-મલ્હાર)

હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ ।

સંગ ઝૂલત વૃષભાન નંદિની, બોલત બચન રસાલ ।।૧।।

પિય સિર પાગ કસુંબી સોભિત, તિલક બિરાજત ભાલ ।

પ્યારી પહેરે કસુંબી ચોલી, ચંચલ નયન બિસાલ ।।૨।।

તાલ મૃદંગ બાજે બહુ બાજત, આનંદ ઉર ન સમાત ।

શ્રીવલ્લભ પદ રજ પ્રતાપ તેં, નિરખ ‘રસિક’ બલ જાત ।।૩।।

હિંડોળાનું પદ (હરિયાળી અમાસ)

હિંડોળાનું પદ  (હરિયાળી અમાસ) રચનાઃ શ્રી ગોવિંદસ્વામી રાગઃ મલ્હાર હિંડોરે ઝૂલત હૈ પિય પ્યારી, તેસીયે ઋતુ પાવસ સુખદાયક, તેસીયે ભૂમિ હરિયારી (૧) ઘન ગરજત તેસીયે દામિની કોંધત, ફૂહી પરત સુખકારી, અબલા અતિ સુકુમારિ ડરત મન, પુલકિ ભરત અંકવારી (૨) મદનગોપાલ તમાલ શ્યામ તન કનકવેલી સુકુમારી, ગિરિધર લાલ રસિક રાધા પર ગોવિંદ જન બલિહારી (૩) ભાવાર્થઃ…

ફૂલના હિંડોળાનું પદ

ફૂલના હિંડોળાનું પદ રચનાઃ શ્રીચતુર્ભુજદાસજી (રાગઃ માલવ) ફૂલનકો હિંડોરો ફૂલનકી ડોરી, ફૂલે નંદલાલ ફૂલી નવલકિશોરી; ફૂલનકે ખંભ દોઉ ડાંડી ફૂલનકી, પટુલી બૈઠે દોઉ એક જોરી (૧) ફૂલે સઘન વન ફૂલે નવકુંજન, ફૂલી ફૂલી યમુના ચઢત હિલોરી; ચતુર્ભુજ પ્રભુ ફૂલે નિપટ કાલિંદી કૂલે, ફૂલી ભામિની દેત અકોરી (૨) ભાવાર્થઃ યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળામાં ઝૂલે છે. સખીઓ…