જગાવવાનું પદ
જાગિયે બ્રજરાજ કુંવર કમલકોસ ફૂલે ।
કુમુદિની જિય સકુચિ રહી, ભૃઙ્ગલતા ઝૂલે ।।૧।।
તમચર ખગ કરત રોર, બોલત બન માંહી ।
રાંભત ગઉ મધુર નાદ, બચ્છન હિત ધાઈ ।।૨।।
વિધુ મલીન રવિ પ્રકાશ, ગાવત વ્રજનારી,
“સૂર” શ્રીગોપાલ ઉઠે, આનંદ મંગલકારી ।।૩।।
જાગિયે બ્રજરાજ કુંવર કમલકોસ ફૂલે ।
કુમુદિની જિય સકુચિ રહી, ભૃઙ્ગલતા ઝૂલે ।।૧।।
તમચર ખગ કરત રોર, બોલત બન માંહી ।
રાંભત ગઉ મધુર નાદ, બચ્છન હિત ધાઈ ।।૨।।
વિધુ મલીન રવિ પ્રકાશ, ગાવત વ્રજનારી,
“સૂર” શ્રીગોપાલ ઉઠે, આનંદ મંગલકારી ।।૩।।
શ્રીઠાકોરજીને જગાવવાનું પદ રચનાઃ આસકરણજી (રાગઃ બિભાસ) ઉઠો મેરે લાલ ગોપાલ લાડિલે રજની બિતી બિમલ ભયો ભોર, ઘર ઘર દધિ મથત ગોપિકા દ્વિજ કરત વેદકો શોર (૧) કરો લેઉ દધિ ઔર ઓદન મિશ્રી મેવા પરોસૂં ઔર, ‘આસકરણ’ પ્રભુ મોહન તુમ પર વારોં તનમન પ્રાણ અકોર (ર) ભાવાર્થઃ શ્રીયશોદાજી શય્યામંદિરમાં પોઢેલા પોતાના લાડીલા લાલને જાગવા માટે…