શ્રીજીબાવા માગીને આરોગે છે

શ્રીજીબાવા માગીને આરોગે છે શ્રીગિરિરાજજીની તળેટીમાં આન્યોર નામનું ગામ છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાં ત્યાં સદુ પાંડે નામના એક વ્રજવાસી રહે. તેમને ૧૨ વર્ષની એક દીકરી હતી. તેનું નામ હતું નરો. એક દિવસ સવારે શ્રીજીબાવા સદુ પાંડેના ઘેર આવ્યા. તેઓ તેમની સાથે મંદિરમાંથી સોનાની નાની વાડકી લઈ આવ્યા. તેમણે નરોને કહ્યુઃ ‘નરો, મને દૂધ આપ.’…

મૈં નહીં માખન ખાયો

સૂરદાસજી અષ્ટછાપ કવિઓમાં મુખ્ય. શ્રીમહાપ્રભુજીના પ્રિય સેવક. એમનાં બાળલીલાનાં પદ દુનિયાભરના સાહિત્યમાં અજોડ ગણાય એવાં. એવું જ એક પદ અને તેની ભાવવાર્તા – મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો. ભોર ભયે ગૈયનકે પીછે, મધુબન મોહિં પઠાયો, ચાર પહર બંસીબટ ભટક્યો, સાંઝ પરે ઘર આયો. મૈં બાલક બહિયનકો છોટો, સીંકો કેહિ બિધિ પાયો? ગ્વાલબાલ સબ બૈર…