શૃંગારનું પદ

શૃંગારનું પદ શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે. (રચનાઃ વિષ્ણુદાસ) (રાગઃ બિલાવલ) આઓ ગોપાલ સિંગાર બનાઉં, વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે…

ફૂલના હિંડોળાનું પદ

ફૂલના હિંડોળાનું પદ રચનાઃ શ્રીચતુર્ભુજદાસજી (રાગઃ માલવ) ફૂલનકો હિંડોરો ફૂલનકી ડોરી, ફૂલે નંદલાલ ફૂલી નવલકિશોરી; ફૂલનકે ખંભ દોઉ ડાંડી ફૂલનકી, પટુલી બૈઠે દોઉ એક જોરી (૧) ફૂલે સઘન વન ફૂલે નવકુંજન, ફૂલી ફૂલી યમુના ચઢત હિલોરી; ચતુર્ભુજ પ્રભુ ફૂલે નિપટ કાલિંદી કૂલે, ફૂલી ભામિની દેત અકોરી (૨) ભાવાર્થઃ યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળામાં ઝૂલે છે. સખીઓ…