મેરે તો ગિરિધર હી ગુણગાન

(રચનાઃ કૃષ્ણદાસજી) મેરે તો ગિરિધર હી ગુણગાન, યહ મૂરત ખેલત નયન મેં, યેહી હૃદયમેં ધ્યાન. ચરનરેનુ ચાહત મન મેરે, યેહી દીજિયે  દાન, ‘કૃષ્ણદાસ’કી જીવનિ ગિરિધર, મંગલ રૂપ નિધાન. ભાવાર્થઃ શ્રીગિરિધરલાલનું ગુણગાન એ જ મારું જીવન છે. મારા એ પ્રભુ છે, પ્રિયતમ છે, તેથી તેમણે શ્રીગિરિરાજ ધારણ કરી, મારું રક્ષણ કર્યું. એ નિમિત્તે મને પોતાની પાસે…

રે મન, મૂરખ જનમ ગંવાયો

રચનાઃ સૂરદાસજી  (રાગઃ બિહાગ) રે મન, મૂરખ જનમ ગંવાયો, કર પરપંચ વિષયરસ લીધો, શ્યામ સરન નહિ આયો. (૧) યહ સંસાર ફૂલ સેંવરકો, સુંદર દેખ લુભાયો, ચાખન લાગ્યો રૂઈ ઉડિ ગઈ, હાથ કછુ નહિ આયો. (૨) કહા ભયો અબ કે પછતાને, પેહેલે પાપ કમાયો, કહત સૂર શ્રીકૃષ્ણ નામ બિના, સિર ધુની ધુની પછતાયો. (3) ભાવાર્થઃ સૂરદાસજી…