મેરે તો ગિરિધર હી ગુણગાન
(રચનાઃ કૃષ્ણદાસજી) મેરે તો ગિરિધર હી ગુણગાન, યહ મૂરત ખેલત નયન મેં, યેહી હૃદયમેં ધ્યાન. ચરનરેનુ ચાહત મન મેરે, યેહી દીજિયે દાન, ‘કૃષ્ણદાસ’કી જીવનિ ગિરિધર, મંગલ રૂપ નિધાન. ભાવાર્થઃ શ્રીગિરિધરલાલનું ગુણગાન એ જ મારું જીવન છે. મારા એ પ્રભુ છે, પ્રિયતમ છે, તેથી તેમણે શ્રીગિરિરાજ ધારણ કરી, મારું રક્ષણ કર્યું. એ નિમિત્તે મને પોતાની પાસે…