શ્રાવણી પર્વ (૨)
શ્રાવણી પર્વ (૨) પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને…