મૈં નહીં માખન ખાયો
સૂરદાસજી અષ્ટછાપ કવિઓમાં મુખ્ય. શ્રીમહાપ્રભુજીના પ્રિય સેવક. એમનાં બાળલીલાનાં પદ દુનિયાભરના સાહિત્યમાં અજોડ ગણાય એવાં. એવું જ એક પદ અને તેની ભાવવાર્તા – મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો. ભોર ભયે ગૈયનકે પીછે, મધુબન મોહિં પઠાયો, ચાર પહર બંસીબટ ભટક્યો, સાંઝ પરે ઘર આયો. મૈં બાલક બહિયનકો છોટો, સીંકો કેહિ બિધિ પાયો? ગ્વાલબાલ સબ બૈર…