જન્માષ્ટમીની વધાઈ – સબ મિલિ મંગલ ગાવો માઈ

જન્માષ્ટમીની વધાઈ

(રાગ-ધનાશ્રી)

સબ મિલિ મંગલ ગાવો માઈ ।

આજ લાલકો જન્મ દ્યોસ હૈ, બાજત રંગ વધાઈ ।।૧।।

આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ ।

કરો સિંગાર શ્યામ સુંદર કો, ચોવા ચંદન મેદ ।।૨।।

આનંદ ભરી નંદજૂકી રાની ફૂલી અંગ ન સમાઈ ।

‘પરમાનંદદાસ’ તિહીં ઔસર બોહોત ન્યોછાવરિ પાઈ ।।૩।।

વ્રજ ભયો મહરિકે પુત

નંદમહોત્સવનો સાક્ષાત્કાર શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીએ પુરુષોત્તમસહસ્ત્રનામ સ્તોત્ર સંભળાવ્યો એટલે ભાગવતની સમગ્ર લીલાઓ એમને હૃદયારૂઢ થઈ. એક વખત શ્રીનવનીતપ્રિયાજીને ત્યાં નંદમહોત્સવ થઈ રહ્યો હતો. સૂરદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. પ્રભુપ્રાગટ્યની લીલા એમનાં અંતઃચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થઈ. મન આનંદ વિભોર બની ગયું અને એ ગાવા લાગ્યા. (અભ્યંગ સમયનું પદ) (રાગ-દેવગંધાર) વ્રજ ભયો મહરિકે પુત, જબ યહ બાત…

નેનભર દેખો નંદકુમાર

જન્માષ્ટમીની વધાઈ રચનાઃ ચતુર્ભુજદાસજી (રાગઃ દેવગંધાર) નેનભર દેખો નંદકુમાર, જસુમતિ કૂખ ચંદ્રમા પ્રગટ્યો યા વ્રજકો ઉજિયાર. (૧) વન જિન જાઉ આજ કોઉ ગોસુત ઔર ગાય ગુવાર, અપને અપને ભેષ સબે મિલ લાવો વિવિધ સિંગાર. (૨) હરદ દૂબ અક્ષત દધિ કુમકુમ મંડિત કરો દુવાર, પૂરો ચોક વિવિધ મુક્તાફલ ગાવો મંગલચાર. (૩) ચહું વેદધ્વનિ કરત મહામુનિ હોત…

કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો

જન્માષ્ટમીની વધાઈ રચનાઃ સૂરદાસજી (રાગઃ ગોરી) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/kaun-sukrut.mp3|titles=kaun sukrut] કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો વદત વિરંચી શિવ શેષ । શ્રીહરિ જીનકે હેત પ્રગટે ગહી માનુષ વેષ ।।ધ્રુવ।। જોતિરૂપ જગધામ જગતગુરુ જગતપિતા જગદીશ । યોગયજ્ઞ જય તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ ।।૧।। એક એક રોમ કૂપ વિરાટ સમ અનંત કોટિ બ્રહ્માંડ । લિયે ઉછંગ વાહિ માત…