જગાવવાનું પદ
જાગિયે બ્રજરાજ કુંવર કમલકોસ ફૂલે ।
કુમુદિની જિય સકુચિ રહી, ભૃઙ્ગલતા ઝૂલે ।।૧।।
તમચર ખગ કરત રોર, બોલત બન માંહી ।
રાંભત ગઉ મધુર નાદ, બચ્છન હિત ધાઈ ।।૨।।
વિધુ મલીન રવિ પ્રકાશ, ગાવત વ્રજનારી,
“સૂર” શ્રીગોપાલ ઉઠે, આનંદ મંગલકારી ।।૩।।
જાગિયે બ્રજરાજ કુંવર કમલકોસ ફૂલે ।
કુમુદિની જિય સકુચિ રહી, ભૃઙ્ગલતા ઝૂલે ।।૧।।
તમચર ખગ કરત રોર, બોલત બન માંહી ।
રાંભત ગઉ મધુર નાદ, બચ્છન હિત ધાઈ ।।૨।।
વિધુ મલીન રવિ પ્રકાશ, ગાવત વ્રજનારી,
“સૂર” શ્રીગોપાલ ઉઠે, આનંદ મંગલકારી ।।૩।।
(રસાસ્વાદઃ શ્રી રમેશભાઈ પરીખ, મહેસાણા) શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી, હૃદય-પુલિન અંતઃ બંસીબટ;રોમ કદંબ કી છાઁહી. (૧) અનન્યતા અંબર, ભાવ-ભૂષણ,વિપ્રયોગ કી ગલબાંહી;સર્વાત્મ કી શિશ બેની સોહે,પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી. (૨) મત્તમયૂર નાચે મન મધુર,દેખી રૂપ ભર્યો ઠાંહી;લે ચલ સખીરી વે વૃંદાવન,શ્રીવલ્લભચરણ સરોવર જાઁહી. (૩) “વલ્લભ” એટલે વહાલા. “શ્રી”ના તો અનેક અર્થ. શ્રીસ્વામિનીજી, વ્રજભક્તો, શ્રીઠાકોરજી –…
હિંડોળાનું પદ
(રાગ-મલ્હાર)
હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ ।
સંગ ઝૂલત વૃષભાન નંદિની, બોલત બચન રસાલ ।।૧।।
પિય સિર પાગ કસુંબી સોભિત, તિલક બિરાજત ભાલ ।
પ્યારી પહેરે કસુંબી ચોલી, ચંચલ નયન બિસાલ ।।૨।।
તાલ મૃદંગ બાજે બહુ બાજત, આનંદ ઉર ન સમાત ।
શ્રીવલ્લભ પદ રજ પ્રતાપ તેં, નિરખ ‘રસિક’ બલ જાત ।।૩।।
જન્માષ્ટમીની વધાઈ (રાગ-ધનાશ્રી) સબ મિલિ મંગલ ગાવો માઈ । આજ લાલકો જન્મ દ્યોસ હૈ, બાજત રંગ વધાઈ ।।૧।। આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ । કરો સિંગાર શ્યામ સુંદર કો, ચોવા ચંદન મેદ ।।૨।। આનંદ ભરી નંદજૂકી રાની ફૂલી અંગ ન સમાઈ । ‘પરમાનંદદાસ’ તિહીં ઔસર બોહોત ન્યોછાવરિ પાઈ ।।૩।। સ્વરઃ પૂ. ગો.…
મધુર અંગ આભૂષન ભૂષિત, મધુર ઉર સ્થલ રૂપ સમાજ । અતિ વિસાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ॥૫॥ મધુર ઉદર, કટિ મધુર, જાનુ યુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ । મધુર ચરન કી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ॥૬॥ હવે પાંચમી અને છઠ્ઠી કડીમાં શ્રીવલ્લભના શેષ શ્રીઅંગની માધુરી શ્રીહરિરાયજી વર્ણવે છે. ‘મધુર અંગ…
મધુર કટાક્ષ કૃપારસપૂરન, મધુર મનોહર બચન બિલાસ । મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।। હવે આ ચોથી કડીમાં શ્રીવલ્લભના મધુર મુખારવિંદની ચાર મધુર લીલાઓ વર્ણવે છે. ૧. ‘મધુર કટાક્ષ કૃપારસપૂરન.’ આપ નેત્રોથી ભક્તો પ્રત્યે મધુર, પૂર્ણ કૃપારસકટાક્ષ કરી રહ્યાં છે. કૃપારસનું સીંચન કરવું એ આપનો મુખ્ય ગુણ છે – સ્વભાવ છે.…
અધર મઘુર રસ રૂપ મધુર, છબિ મધુર દોઉ લલિત કપોલ । મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।। અતિમધુર નાસિકાની નીચે છે ‘અધર મધુર, રસરૂપ મધુર’. જેને ધારણ કરી શકાય નહી, સંઘરી શકાય નહી, તે અધર. આ અધર પર સદા બિરાજમાન છે ભગવદ્ ભોગ્યા સુધા. આ અધરોની મહોદારતા એમાં છે કે અતિ…
(લેખાંક : ૫) મધુર ભાલ અરુ તિલક મધુર, અતિ મધુર નાસિકા કહી ન જાત. શ્રીવલ્લભના ‘મધુર ભ્રોંહયુગ’ અને ‘મધુર અલકનકી પાંત’ની વચ્ચે ‘મધુર ભાલ અરુ તિલક મધુર’ શોભે છે. ભાલની મધુરતા એની વિશાળતા અને તેજસ્વીતાથી હોય છે. શ્રીવલ્લભનું લલાટ વિશાળ અને તેજસ્વી છે. ભાલ મગજનું બાહ્ય આવરણ છે. મગજ બુદ્ધિનું સ્થાન છે. શ્રીવલ્લભની જ્ઞાન પ્રતિભા,…
(લેખાંક : ૪) મધુર બચન ઔર નયન મધુર ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત । અત્યાર સુધીમાં આપણે આ કીર્તનની પહેલી કડીનું રસપાન કર્યું. હવે શરૂ થાય છે બીજી કડી. પ્રારંભમાં કહે છે : “મધુર બચન”. દર્શન પૂર્વે વચનામૃતનું શ્રવણ થયું છે. શ્રીવલ્લભની વાણી સુ-મઘુર છે. જે વાણીમાં કોમળતા, ઓજસ્વિતા, પ્રસન્નતા અને મીઠાશ હોય તે…