શિક્ષાપત્રનું આચમન ભાગ-૧

100.00

Out of stock

Description

શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત ‘શિક્ષાપત્ર’ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.
પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો પૈકી એકથી થી દસ શિક્ષાપત્રો.

લેખકનું નામઃ રમેશભાઈ વિ. પરીખ

Reviews

There are no reviews yet.

Be the first to review “શિક્ષાપત્રનું આચમન ભાગ-૧”

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Post comment