સઘન બન ફૂલ્યોરી
બસંત આગમનનું પદ
(રાગઃ માલકૌંસ)
સઘન બન ફૂલ્યોરી કુસુમન ફૂલી સબ બનરાઈ,
ફૂલી બ્રજ યુવતીજન ફૂલે સુંદર વર રતી આઈ. (૧)
જાન પંચમી મિલાપ કરન વૃષભાન સુતા બન આઈ,
રસિક પ્રીતમ પિય અતિ રસમાતે ડોલત કુંજન માઈ. (૨)
[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2013/02/saghan-ban-fulyori.mp3|titles=saghan ban fulyori](સ્વર – શ્રી ભગવતીપ્રસાદ ગાંધર્વ)