વ્રજ ભયો મહરિકે પુત
નંદમહોત્સવનો સાક્ષાત્કાર શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીએ પુરુષોત્તમસહસ્ત્રનામ સ્તોત્ર સંભળાવ્યો એટલે ભાગવતની સમગ્ર લીલાઓ એમને હૃદયારૂઢ થઈ. એક વખત શ્રીનવનીતપ્રિયાજીને ત્યાં નંદમહોત્સવ થઈ રહ્યો હતો. સૂરદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. પ્રભુપ્રાગટ્યની લીલા એમનાં અંતઃચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થઈ. મન આનંદ વિભોર બની ગયું અને એ ગાવા લાગ્યા. (અભ્યંગ સમયનું પદ) (રાગ-દેવગંધાર) વ્રજ ભયો મહરિકે પુત, જબ યહ બાત…