શ્રી હરસાનીજી ટ્રસ્ટનાં પ્રકાશનો
  પુસ્તકનું નામઃ શિક્ષાપત્રનું આચમન ભાગ-૧
  લેખકનું નામઃ રમેશભાઈ વિ. પરીખ
  પુસ્તકની વિગતઃ શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત 'શિક્ષાપત્ર' પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.
પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો પૈકી એકથી થી દસ શિક્ષાપત્રો.
કિંમતઃ રૂપિયા 100 /- એરમેલ પોસ્ટેજ (ભારત બહાર) રૂપિયા 175 /-
વજન 300 ગ્રામ Available In Stock
  પુસ્તકનું નામઃ શિક્ષાપત્રનું આચમન ભાગ-૨
  લેખકનું નામઃ રમેશભાઈ વિ. પરીખ
  પુસ્તકની વિગતઃ શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત 'શિક્ષાપત્ર' પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.
પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો પૈકી અગિયારથી વીસ શિક્ષાપત્રો
કિંમતઃ રૂપિયા 90 /- એરમેલ પોસ્ટેજ (ભારત બહાર) રૂપિયા 175 /-
વજન 300 ગ્રામ Available In Stock
    Next  Last