Balpushti
Read Balpushti Online


"બાલપુષ્ટિ"
 

  • વર્ષમાં ચાલીસ પાનાના અગિયાર અંક રંગીન મુખપૃષ્ઠવાળા અને એક રંગીન સચિત્ર ભેટપુસ્તક નિયમિત પ્રકાશિત કરતું સંપ્રદાયનું બાળકો માટેનું 20,000 થી પણ વધુ ગ્રાહક સંખ્યા ધરાવતું એકમાત્ર માસિક.
  • દરેક અંકમાં સરળ અંગ્રેજી ભાષામાં આઠ પાના, અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો માટે.
  • દરેક અંકમાં નાના વાર્તા પ્રસંગો, સ્તોત્ર-પાઠ તેના ભાવાર્થ સાથે, કીર્તનના ભાવાર્થ, પુરાણ કથાઓ વગેરે સરળ ભાષામાં ખાસ બાળકો માટે
  • આ ઉપરાંત દરેક અંકમાં રંગપૂરણી, શબ્દવ્યૂહ, ઉખાણાં, પ્રશ્નોત્તરી તો ખરા જ.
  • વાર્ષિક લવાજમઃ (ભારતમાં) રૂ.100 અને (વિદેશમાં) રૂ.1400 / US$ 30 / £ 18
  • આજીવન લવાજમ સ્વીકારવામાં આવતું નથી.
  • લવાજમ સ્વીકાર ફક્ત ડિસેમ્બરથી ફેબ્રુઆરી.